Thursday, 17 March 2011

Panchayati raj - Part2

બળવંતરાય મહેતા સમિતિની ભલામણોનાં આધારે રાજયમાં ગુજરાત પંચાયત અધિનિયમ-૧૯૬૧ તા. ૧-૪-૬૩ થી લાગુ પાડવામાં આવેલ હતો. ભારત સરકાર વડે પંચાયતોને વધુ સૌમ્ય બનાવવા ગુજરાત પંચાયત અધિનિયમ-૧૯૬૧ ને રદ કરી ગુજરાત પંચાયત અધિનિયમ - ૧૯૯૩ નો અમલ તા. ૧૫-૪-૯૪ થી કરવામાં આવેલ છે.
પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસને લગતી બાબતો અંગે નીતિ વિષયક નિર્ણયો લે છે, અને માર્ગદર્શન અને હુકમોના સ્વરુપે આદેશો બહાર પાડે છે. આ રીતે પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ સલાહ, સુચન, દેખરેખ અને નિયંત્રણની કામગીરી કરે છે. 


ગુજરાત
જીલ્લાઓ ૨૬
તાલુકાઓ ૨૨૪
ગ્રામ પંચાયતો ૧૩,૬૯૫
ગામડાઓ ૧૮,૫૮૪
વસ્‍તી ૪,૧૧,૭૪,૦૬૦



મેહકમ શાખાની કામગીરી

  તાલુકા વિકાસ અધિકારી બઢતી, બદલી, ડીમડેટ, ઉચ્‍ચતર પગાર ધોરણ, ઇ.બી.રજાઓ, પ્રતિક્ષા સમય મંજુરી, ૫૦-૫૫ વર્ષે કેસો રીવ્‍યુ કરવા, શરતી બીન શરતી કામગીરી સેવાકોડ નિભાવવા, જીલ્‍લા વિકાસ અધિકારીશ્રીની પરચુરણ રજા, જોઇનીંગ ટાઇમ, પુરસ્‍કાર અંગેની કામગીરી. વિકાસ કમિશ્નર કચેરીના અધિકારીઓ (વર્ગ-૧-૨) ના મહેકમ અંગેની કામગીરી (હવાઇ પ્રવાસ) વર્ગ-૧-૨ (તાલુકા વિકાસ અધિકારી અને જીલ્‍લા પંચાયતના સર્વે અધિકારીશ્રીઓ સામેની પ્રાથમિક તપાસ. તાલુકા વિકાસ અધિકારી વર્ગ-૧-૨ ના ખાનગી અહેવાલ, ખાતાકીય પરીક્ષા, રાજય કક્ષાએ વર્ગ-૩ના કર્મચારીઓની શ્રેયાન યાદી. આઇ.એ.એસ.અધિકારીઓ સામેની પ્રાથમિક ખાતાકીય તપાસ. તકેદારી આયોગના પ્રકરણોનું સંકલન.
  તાલુકા વિકાસ અધિકારી બઢતી, બદલી, ઇ.બી. રજાઓ/પ્રતિક્ષાસમય, ૫૦-૫૫ વર્ષે કેસો રીવ્‍યુ કરવા, શરતી બીન શરતી, ડીમડેઇટ, ઉચ્‍ચતર પગાર ધોરણ સેવાકોડ જિલ્‍લા વિકાસ અધિકારીશ્રી, પુરસ્‍કાર, પરચુરણ રજા, જોઇનીંગ ટાઇમ, મંજુરી, હવાઈ પ્રવાસની મંજુરી, વિકાસ કમિશ્નર કચેરીના અધિકારીશ્રીઓના મહેકમ અંગેની કામગીરી. તાલુકા વિકાસ અધિકારીશ્રીના ખાનગી અહેવાલની કામગીરી.       
  તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ સામેની પ્રાથમિક તપાસની કામગીરી. તાલુકા વિકાસ અધિકારી, નાયબ જિલ્‍લા વિકાસ અધિકારીશ્રીઓ હિસાબી અધિકારીશ્રીઓ, આંતરિક અન્‍વેષણ ખેતીવાડી શાખા ગ્રામ સેવક સહિત જી.વી.અ.શ્રી ટુરડાયરી, આંતરજિલ્‍લા ફેરબદલી રહેમરાહે નોકરી.
  જિલ્‍લા/તાલુકા પંચાયતની કચેરીના બિન રાજયપત્રિત કર્મચારીઓની નિમણુંક બઢતી/ બદલી/નિવૃત્તિ પગાર ધોરણ, ભથ્‍થાને લગતી કામગીરી., જીલ્‍લા/તાલુકા પંચાયતમાં જગ્‍યાઓ ઉપસ્‍થિત કરવાની કામગીરી. જીલ્‍લા/તાલુકા પંચાયતમાં જગ્‍યાઓ ઉપસ્‍થિત કરવાની કામગીરી. હિન્‍દી પરીક્ષા મુક્તિ અંગેની કામગીરી. હિસાબી સંવર્ગની કામગીરી. સમાજ કલ્‍યાણ શાખાની કામગીરી-શિક્ષણ શાખાની કામગીરી, પશુપાલનનની કામગીરી, વિકાસ સેવા ખાતાકીય પરીક્ષાની કામગીરી. નવા જિલ્‍લાના વિભાજન/મહેકમની કામગીરી.
  રોસ્‍ટરની વહીવટી કામગીરી, બાંધકામ શાખાના તાંત્રિક કર્મચારી મંડળોની કામગીરી, વકચાજ મહેકમ, તલાટી/સ.ઇ./ તા.પં. અધિકારી સંવર્ગની કામગીરી, રોજમદાર અંશકાલીન કર્મચારીઓની કામગીરી. સ્‍વભંડોળની જગ્‍યાની કામગીરી.
  દરેક જિલ્‍લાઓના આઇ.એ.એસ.અધિકારી/વર્ગ-૧ ના અધિકારીશ્રીઓ તથા વિકાસ સેવા સંવર્ગ વર્ગ-ર સિવાયના અધિકારીઓ સામેની તપાસની કામગીરી. ર.શ્રેયાન યાદી અંગેની કામગીરી.
  મહેકમ યુનિટ-૧ ના નાયબ ચીટનીશ ને મદદગારી. કાગળો ટાઇપ કરાવવા, કમ્‍પેર કરવા, આઉટવર્ડ કરવા રીમાઇન્‍ડરો કરવા, ટપાલ નોંધવી, પી.સી.શોધવી, અધિકારી સોંપે તે કામગીરી.
  મહેકમ યુનિટ-૨ ના નાયબ ચીટનીશ ને મદદગારી. કાગળો ટાઇપ કરાવવા, કમ્‍પેર કરવા, આઉટવર્ડ કરવા રીમાઇન્‍ડરો કરવા, ટપાલ સ્‍વીકારવી, વહેંચણી કરવી, અધિકારી સોંપે તે કામગીરી.
  મહેકમ યુનિટ-૩ ના નાયબ ચીટનીશ ને મદદગારી. કાગળો ટાઇપ કરાવવા, કમ્‍પેર કરવા, આઉટવર્ડ કરવા, ટપાલ સ્‍વીકારવી ,વર્કશીટમાં નોંધવી, અધિકારી સોંપે તે કામગીરી.    

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.